Day: January 28, 2022
-
સુરત
આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવી જોઇએ, એના માટે દિકરીઓને ઉચ્ચ શિક્ષણ એ જ ઉપાય : સુરતના ડીસીપી પન્ના મોમાયા
સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો મહિલા પોલીસને ફરિયાદ કરી શકે…
Read More » -
ગુજરાત
તૃષ્ણા વ્યાસ આરપીઆઈ (એ)ના ગુજરાત રાજ્ય મહિલા ઉપાધ્યક્ષ બન્યા
કચ્છ (ગુજરાત): રવિવાર 23 જાન્યુઆરી 2022 ના રોજ કચ્છના રાપર જિલ્લાના ટાઉનહોલમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A) સદભાવના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું…
Read More »