Day: July 28, 2023
-
સુરત
મહત્વના અવયવો દેશના વિવિધ રાજ્યોમાં સમયસર પહોંચાડવા માટે ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧ ગ્રીન કોરિડોરની સેવા પૂરી પાડનાર સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગનો ડોનેટ લાઈફ દ્વારા સન્માન સમારોહ યોજાયો
ડોનેટ લાઈફ સ્વૈચ્છિક સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની જન-જાગૃતિ ફેલાવવાનો અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન અંગે સમજાવી…
Read More »