સુરત
-
કોરોનાગ્રસ્ત ૧૧ દિવસની બાળકીની જિંદગી બચાવવા પૂર્વ મેયર ડો.જગદીશ પટેલે પ્લાઝમાં ડોનેટ કર્યા
બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરી પૂર્વ મેયરે માનવતા મહેકાવી સુરત: નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ૧૧ દિવસની…
Read More » -
ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કિમ ખાતે રૂ.૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
સુરત: ઓલપાડ તાલુકાના કિમ ટાઉન સહિત આજુબાજુના ૧૮ ગામોને આરોગ્યની અદ્યતન સેવા-સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૧૦…
Read More » -
નવ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ રસીકરણ કેમ્પ યોજી ૧૬૦ નાગરિકોનું વેક્સીનેશન કરાયું
સુરત: ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મૂકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઊજવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે, જેના ભાગરૂપે…
Read More » -
કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળે ઓએનજીસી-હજીરા ખાતે ‘નેશનલ ફાયર સર્વિસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરી
સૂરતઃ દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર સર્વિસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળના…
Read More » -
SGCCI દ્વારા ‘રેવન્યુ કલીનીક’અંતર્ગત લોકોને જમીન અને મિલકત સંદર્ભે સતાવતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વનું માર્ગદર્શન
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘રેવન્યુ કલીનીક’અંતર્ગત લોકોને જમીન અને મિલકત સંદર્ભે સતાવતી વિવિધ…
Read More » -
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
સુરતની ૮૦૦ બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે ગુજરાત માટે ત્રણ લાખ રેમડેસીવીર ઈન્જેકશન ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો…
Read More » -
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છાપરાભાઠા ખાતે દાંડીયાત્રીઓ સાથે જોડાયા
સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રા છાપરાભાઠા ગામે આવી આવી પહોંચી મા નર્મદા અને તાપી મૈયાએ ગુજરાત અને મધ્યપ્રદેશને દિલોથી જોડે છેઃ…
Read More » -
બી.આર.સી. ઓલપાડ દ્વારા તાલુકાકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું
સુરત: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, નવી દિલ્હી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન, ગણિત અને…
Read More » -
સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા થયો ઈ શુભારંભ
હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય: ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ: સુરત બનશે ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશ દ્વાર વર્ષ…
Read More » -
સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રાએ ૧૯માં દિવસે દેલાડ ગામે આવી પહોંચી
પરીઆ ગામે દાંડીયાત્રિકોનું જિલ્લાં વહીવટીતંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્યાગતિભવ્યક સ્વાાગત કરવામાં આવ્યુંં આજનીજની યુવા પેઢીને પૂ.ગાંધીબાપુના સંદેશમાંથી પ્રેરણા લઇ રાષ્ટ્રનિર્માણમાં…
Read More »