લાઈફસ્ટાઇલસુરત

ભારતનું સૌથી લોકપ્રિય ફેશન પ્રદર્શન-હાઇ લાઇફ એક્ઝિબિશન ફરી એકવાર ફેશનની દુનિયા બદલવા માટે સુરતમાં પરત આવી રહ્યું છે

સુરત, ગુજરાત: સુરત ટ્રેન્ડસેટર એક નવા યુગનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 28 અને 29 જુલાઇના રોજ સુરત મેરિયટ ખાતે હાઇલાઇફ એક્ઝિબિશન ફરી એકવાર ફેશનની દુનિયા બદલવા માટે સુરતમાં પરત આવી રહ્યું છે. તમે લોકો પણ આવો અને ફેશનના સ્વર્ગનો ભાગ બનો.

હાઈલાઈફ એક્ઝિબિશન, એક્સક્લુઝિવ સાથેના ભારતના સૌથી લોકપ્રિય ફેશન એક્ઝિબિશનમાં પર્સનલ સ્ટાઈલ, હોમ ડેકોરેશન અને લક્ઝરી પ્રોડક્ટ્સના ડિઝાઈનર્સ સુરત શહેરમાં ફરી આવી રહ્યા છે. ભારતભરના ટોચના પ્રખ્યાત ડિઝાઇનરો તેમની કલાની કેટલીક શ્રેષ્ઠ ડિઝાઇનર કૃતિઓ પ્રદર્શિત કરશે. તેમાં વેડિંગ ડ્રેસિસ, ડિઝાઇનર કોસ્ચ્યુમ અને જ્વેલરીથી લઇને ફેશન આઇટમ્સ, ઘરવખરીની વસ્તુઓથી લઇને નવા જમાનાની આર્ટવર્કનો પણ સમાવેશ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button