બિઝનેસસુરત

SGCCI દ્વારા “Business & Mobile Technology” વિષય ઉપર Knowledge Seriesનું આયોજન

SGCCI બિઝનેસ કનેક્ટ દ્વારા સુરત ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ તથા વક્તા  શ્રી કોમલકુમાર શાહ દ્વારા “Business & Mobile  Technology” વિષય  ઉપર Knowledge Seriesનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સભાનું સંચાલન SBC ચેરમેન શ્રી  ભાવેશ ટેલરે કર્યું હતું. ઉપપ્રમુખ શ્રી આશિષ  ગુજરાતીએ સભાને સંબોધી હતી. ડૉ. બંદાના ભટ્ટાચાર્યએ SBCની કામગીરીની માહિતી ઉપસ્થિત સભ્યોને આપી હતી.

SGCCI organizes Knowledge Series on "Business & Mobile Technology"

હાજર રહેલ દરેક સભ્યોના બીઝનેસ પ્રેઝન્ટશન માટેનું સંચાલન શ્રી નિપેશ પટેલ અને શ્રી રાજુ માસ્ટરે કર્યું  હતું . શ્રી તપન જરીવાલાએ વક્તા શ્રી કોમલકુમાર શાહનું ઈન્ટ્રોડ્કશન આપ્યું હતું. શ્રી અમિત પટેલે બેસ્ટ પ્રેઝેન્ટેશન આપનારાને રેકોગ્નાઈઝ કર્યા હતા. શ્રી ભૂપેશ ટેલરે આભાર વિધિ કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં ૪૮ SBC સભ્યો અને ૨૭ મુલાકાતીઓએ એમ કુલ ૭૫ વ્યક્તિઓએ હાજરી આપી હતી. અંતે  ભોજન  લઇ છૂટા પડયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button