સુરત
-
બજેટમાં રાષ્ટ્ર નિર્માણની દિશાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જીટોના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ૩ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે…
Read More » -
બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં ત્રીજા દિવસે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ – ડાયરેકટ ટેકસ’વિશે વેબિનાર યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સંયુકત ઉપક્રમે બજેટ એનાલિસિસ…
Read More » -
બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં બીજા દિવસે ‘અર્થતંત્ર અને મૂડી બજાર ઉપર બજેટની લાંબા ગાળાની અસર’વિશે વેબિનાર યોજાયો
સરકારની પોલિસી પદ્ધતિસર આગળ વધી રહી છે તે જોતા રોકાણકારો માટે સારો સમય આવતો દેખાય રહયો છે, બજેટમાં ગ્લોબલ ઇન્વેસ્ટરો…
Read More » -
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ ચેમ્બર દ્વારા તુરંત જ તેની છણાવટ માટે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે વેબિનાર યોજાયો
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે…
Read More » -
નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક: ચેમ્બર
કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપરની સાડા સાત ટકા કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરાઇ, તદુપરાંત સ્ટોન ડાયમંડના આયાત ઉપરની ૧ર ટકા કસ્ટમ ડયૂટીને હટાવી દેવામાં આવતા નાના કારખાનેદારોનેલાભ થશે સુરત: ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર ના રોજ વર્ષ ર૦રર–ર૩ નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રી દ્વારા બજેટમાં ડિજીટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે, જે આવકારદાયક બાબત છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે સંરક્ષણ પ્રાપ્તિનો ૬૮ ટકા મૂડી રોકાણ દેશની સ્થાનિક કંપનીઓ માટે રહેશે તેવી બજેટમાં જાહેરાત કરી છે. આથી આ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપન કરવાથી સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે. આ ઉપરાંત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મેન મેઇડ ફાયબર માટેની બેઝીક રો – મટિરિયલ એમ.ઇ.જી.પી.ટી.એ. ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી છે, જે આવકારદાયક છે. કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપર સાડા સાત ટકાની કસ્ટમ ડયૂટી ઘટાડીને અઢી ટકા કરવાની ઇન્ડસ્ટ્રી…
Read More » -
ચેમ્બર દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા ‘સીટેક્ષ– ર૦રર’એકઝીબીશનને મળેલી ભવ્ય સફળતા બાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે હવે માર્ચમાં ‘સીટેક્ષ– ર૦રર’(સીઝન– ર) યોજાશે
ATUF સબસિડી હાલમાં ૧૦ ટકા છે, તેમાં પ્રપોઝ ડ્રાફટમાં TTDS વધારીને રપ ટકા કરવામાં આવશે, જેને લઇને પણ ઉદ્યોગકારોને નવા રોકાણ માટે પ્રોત્સાહન…
Read More » -
ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ફન્ડીંગ’ વિશે વેબિનાર
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૯ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે ૬:૦૦ કલાકે ‘ગ્લોબલ ફન્ડીંગ’વિષય…
Read More » -
સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની ચાલીસમી ઘટના
ઓરિસ્સાના વતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ સુશીલ રામચંદ્ર સાહુ ઉ.વ. ૩૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય,…
Read More » -
આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવી જોઇએ, એના માટે દિકરીઓને ઉચ્ચ શિક્ષણ એ જ ઉપાય : સુરતના ડીસીપી પન્ના મોમાયા
સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો મહિલા પોલીસને ફરિયાદ કરી શકે…
Read More » -
ચેમ્બર દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ૭૩ માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત…
Read More »