લાઈફસ્ટાઇલ

કોટકે ફેસ્ટિવ દિવાળી સેલ માટે Amazon.in સાથે ભાગીદારી કરી

 

Kotak Partners Amazon.in for the Festive Diwali Sale
Image Credit : pixabay.com

કોટકે ફેસ્ટિવ દિવાળી સેલ માટે Amazon.in સાથે ભાગીદારી કરી

કોટક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, બોનસ ઓફર અને આકર્ષક ઇએમઆઇ અને નો-કોસ્ટ ઇએમઆઇ વિકલ્પો પણ ઉપલબ્ધ

પ્રકાશનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે કોટક મહિન્દ્રા બેંક (કોટક)એ Amazon.in સાથે તેના ફેસ્ટિવ દિવાળી સેલ માટે ભાગીદારી કરી છે. 29 ઓક્ટોબર ગુરુવારથી 4 નવેમ્બર, 2020 સુધી કોટક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો Amazon.in ઉપર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવશે. ગ્રાહકો આકર્ષક ઇએમઆઇ અને નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર્સ પણ પ્રાપ્ત કરી શકે છે.

Amazon.in ઉપર એક સપ્તાહ લાંબી ઓફર કોટકની વાર્ષિક ફેસ્ટિવ સીઝન સેલિબ્રેશન –Khushi Ka Seasonનો હિસ્સો છે. 

Discount Offer:

Offer Period

Discount on Kotak Credit Cards and Credit Card EMI

Discount on Kotak Debit Cards and Debit Card EMI

Thursday, Oct 29th to Saturday, Oct 31st, 2020

10% Instant Discount up to Rs 1,500/- 

(on minimum transaction of Rs 5,000/-)

10% Instant Discount up to Rs 1,500/-  (on minimum transaction of Rs 5,000/-)

Sunday, Nov 1st  to Wednesday, Nov 4th, 2020

10% Instant Discount up to Rs 1,500/-

(on minimum transaction of Rs 5,000/-)

10% Instant Discount up to Rs 1,500/- (on minimum transaction of Rs 5,000/-)

Total Discount (A)

Rs 3,000/-

Rs 3,000/-

Customers can shop multiple times on Amazon.in and avail 10% instant discount each time during the offer period.*

વધુમાં બોનસ કેશબેક ઓફર સાથે ગ્રાહકો ઓફરના સમયગાળા દરમિયાન રૂ. 30,000 અથવા વધુ રકમના સિંગલ ટ્રાન્ઝેક્શન ઉપર રૂ. 1,500નું વધારાનું એમેઝોન પે કેશબેક પણ મેળવશે.

Bonus Cashback Offer:

Offer Period

Cashback on Kotak Credit Cards/ No-Cost EMI

Cashback on Kotak Debit Cards/ No-Cost EMI

Thursday, Oct 29th to Wednesday, Nov 4th, 2020

Additional Amazon Pay cashback of Rs 1,500/- on a single transaction of Rs 30,000/- & above (excluding instant discount amount) on Credit Card/No-Cost EMI (only valid once during the offer period)

Additional Amazon Pay cashback of Rs 1,500/- on a single transaction of Rs 30,000/- & above (excluding instant discount amount) on Debit Card/No-Cost EMI (only valid once during the offer period)

Total Cashback (B)

Rs. 1,500/-

Rs. 1,500/-

Savings for the Customer (A + B)

Rs 4,500/-

Rs 4,500/-

Total Savings for the Customer across Credit Cards & Debit Cards

Rs 9,000/-

કોટક મહિન્દ્રા બેંક લિમિટેડના પ્રોડક્ટ્સ, ઓલ્ટરનેટ ચેનલ્સ એન્ડ કસ્ટમર એક્સપિરિયન્સ ડિલિવરીના પ્રેસિડેન્ટ પુનિત કપૂરે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ બની રહ્યો છે ત્યારે અમે Amazon.in સાથેની ભાગીદારી દ્વારા ફેસ્ટિવ દિવાળી સેલ દ્વારા અમારા ગ્રાહકોને ઉજવણીનું વધુ એક કારણ ઓફર કરતાં ખુશી અનુભવીએ છીએ. આ દિવાળીમાં ઘરની સજાવટ, નવા કપડાં ખરીદવા અથવા પરિવાર અને મિત્રોને ગિફ્ટ આપવી વગેરે કોટક ગ્રાહકો માટે વધુ લાભદાયી અને વળતરયુક્ત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button