બિઝનેસહેલ્થ એન્ડ બ્યૂટી

લાઇઝોલ દ્વારા દ્વારા ડિસઇન્ફેક્શન પર કેન્દ્રિત અભિયાન ‘SAFE TO TOUCH’નો પ્રારંભ કરવામાં આવ્યો

 

લાઇઝોલ દ્વારા દ્વારા ડિસઇન્ફેક્શન પર કેન્દ્રિત અભિયાન ‘SAFE TO TOUCH’નો પ્રારંભ કરવામાં આવ્યો

·      Sars-Cov-2 (કોવિડ-19) વાઇરસ સામેપોતાની પ્રોડક્ટની ગુણવત્તા પર પ્રકાશપાડે છે

·      કિટાણું અને વાઇરસનો ખાતમો કરવા માટેસરફેસની સફાઇઅને ડિસઇન્ફેક્ટ કરવાનું મહત્વ સમજાવવામાં આવે છે

સુરત : ભારતની અગ્રણી ડિસઇન્ફેક્ટન્ટ બ્રાન્ડ લાઇઝોલ દ્વારાઆજે તેમનાનવા અભિયાનSafe To Touch’નો પ્રારંભકરાવામાં આવ્યોછે. પ્રવર્તમાનમહામારીની સ્થિતિમાંકિટાણું અનેવાઈરસ સામેલડવામાં મદદરૂપથવા માટેસપાટીના ડિસઇન્ફેક્શનના મહત્વઅંગે લોકોમાંજાગૃતિ ફેલાવવામાટે અભિયાનમાં વિશેષધ્યાન કેન્દ્રિતકરવામાં આવીરહ્યું છે.

કોવિડ-19 મહામારીનીશરૂઆત થઇત્યારથી , તેની ઘાતકસંક્રમણ સાંકળતોડવા માટેમદદરૂપ થતાડિસઇન્ફેક્શનના મહત્વઅંગે લોકોનેસમજાવવા માટેલાઇઝોલ સતતપ્રયત્નશીલ છે. લાઇઝોલ ડિસઇન્ફેક્ટન્ટ સરફેસ ક્લિનરનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે તેનું આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃતિ પ્રાપ્ત બાહ્ય લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે અને Sars-Cov-2 વાઇરસ સામે તે 99.9%થી વધારે અસરકારક હોવાનું પુરવાર થયું છે.

RB હાઇજિનના દક્ષિણ એશિયાના, CMO, માર્કેટિંગ ડાયરેક્ટર સુખલીન અનેજાએજણાવ્યું હતું કે, “લાઇઝોલ વૈશ્વિકડિસઇન્ફેક્શન ચેમ્પિયનછે અનેપ્રવર્તમાન મહામારીદરમિયાન અમારાઆપ્તજનોન સુરક્ષિતરાખવા માટેસરફેસ ડિસઇન્ફેક્શનની જરૂરિયાત અને મહત્વઅંગે ગ્રાહકોનેમાહિતગાર કરવાનીદિશામાં કામકરે છે. આપણને આપણીઆસપાસમાં સ્વચ્છતાબાબતે અત્યંતવધારે સજાગતાઅને સતર્કતાનોઅનુભવ થાયછે અનેતે સંદર્ભમાંઅમારા માટેમહત્વપૂર્ણ છેકે અમેગ્રાહકોને વ્યક્તિગતસ્વચ્છતાની સાથેસાથે સરફેસડિસઇન્ફેક્શનની જરૂરિયાતવિશે સમજાવીએ. લાઇઝોલની ડિસઇન્ફેક્ટન્ટ મલ્ટીસરફેસ ક્લિનર્સનીરેન્જ પરીક્ષણકરવામાં આવેલીછે અનેકોવિડ-19 વાઇરસનોનાશ કરવામાંતે કાર્યક્ષમહોવાનું પુરવારથયેલું છે. નવા અભિયાનસાથે લાઇઝોલનોઉદ્દેશ ગ્રાહકોનેમાત્ર તેમનાઘરમાં દરેકસરફેસ સેફટુ ટચકરવા માત્રસ્વચ્છ કરવીનહીં પરંતુડિસઇન્ફેક્ટ કરવીપણ કરવીજરૂરી છેતે સમજાવવાનોછે.”

RB હાઇજિનહોમના દક્ષિણએશિયાના આરએન્ડ બીડાયરેક્ટર ડૉ. સ્કંદસક્સેનાએ જણાવ્યુંહતું કે, “આર.બી. ખાતે, અમેસ્વચ્છ અનેઆરોગ્યપ્રદ દુનિયાનુંનિર્માણ કરવાનાઅવિરત પ્રયાસમાંસુરક્ષા આપવા, સાજા કરવાઅને લાલનપાલનકરવા માટે છીએ. લાઇઝોલ ડિસઇન્ફેક્ટન્ટ સરફેસ ક્લિનર આર.બી.નાપોર્ટફોલિયોમાં અગ્રણીહાઇજિન પ્રોડક્ટ્સમાંથી એક છે જેનુંપરીક્ષણ કરેલુંછે અનેSars-Cov-2 વાઇરસ સામે99.9%થી વધારેઅસરકારક છે. બાબતો એવું સ્થાપિતકરે છેકે, લાઇઝોલડિસઇન્ફેક્ટન્ટ સરફેસક્લિનર દૂષિતસપાટીઓને જંતુરહિતકરીને ઘાતક ચેપનેફેલાતો રોકેછે અનેલોકોના ઘરસ્વચ્છ તેમજકિટાણું મુક્તરાખવામાં મદદકરે છે.” 

નવું અભિયાન મેકકેનનું લોકોનીવર્તણુંકમાં પરિવર્તનલાવનારું અભિયાનછે જેનોઉદ્દેશ ગ્રાહકોને માહિતગાર કરવાનોછે. અંગે ટિપ્પણી કરતા મેકકેન વર્લ્ડ ગ્રૂપના CEO અને COO પ્રસૂન જોશીએ જણાવ્યું હતું કે, “ ફિલ્મ લોકોનેપોતાની જાતનુંતેમજ પોતાનાપરિવારનું કિટાણુંઅને વાઇરસસામે રક્ષણકરવા અંગેમાહિતગાર કરેછે જેખૂબ મહત્વપૂર્ણ છેઅને વર્તમાનપરિદૃશ્યમાં ખૂબસંબંધિત છે. અભિયાનમાં ઘરમાં માત્રદરવાજા નહીં પરંતુબહુવિધ સપાટીઓજેમ કે, દરવાજાના કડા, રસોડાનું કાઉન્ટરવગેરે પરરહેલા કિટાણુંઓઅંગે પણલોકોમાં જાગૃતિફેલાવવા પરધ્યાન આપવામાંઆવે છે.”

‘Safe To Touch’ અભિયાન સમગ્રભારતમાં ચલાવવામાંઆવશે અનેબહુવિધ ભારતીયભાષાઓમાં રહેશેજેમાં આપ્તજનોનીસલામતી અનેસંક્રમણની સાંકળતોડવા માટેસરફેસની સ્વચ્છતાઅને ડિસઇન્ફેક્ટકરવાની જરૂરિયાતપર ધ્યાનકેન્દ્રિત કરવામાંઆવશે.

 

RB વિશે:

RB* સ્વચ્છ અનેઆરોગ્યપ્રદ દુનિયાનુંનિર્માણ કરવાનાઅવિરત પ્રયાસોનાભાગરૂપે લોકોનીસુરક્ષા, સાજાકરવા અનેતેમનું લાલનપાલનકરવાના ઉદ્દેશસાથે ચાલેછે. અમેમાત્ર વિશેષલોકોને નહીં પરંતુદરેક વ્યક્તિનેસર્વોચ્ચ ગુણવત્તાનીસ્વચ્છતા, સુખાકારીઅને યોગ્યલાલનપાલન મળેતે માટેલડત આપીએછીએ.

RB 190થી વધારેદેશોમાં લોકોનાઘરોમાં મળીઆવતી મજબૂતઅને ભરોસાપાત્રપારિવારિક બ્રાન્ડતરીકે અસ્તિત્વહોવાનું ગૌરવધરાવે છે. તેમાં એન્ફેમિલ, ન્યૂટ્રામિજેન, ન્યૂરોફેન, સ્ટ્રેપ્સિલ્સ, ગેવિસ્કોન, મૂસિનેક્સ, ડ્યૂરેક્સ, શૉલ, ક્લિઅર્સિલ, લાઇઝોલ, ડેટોલ, વીટ, હાર્પિક, સિલિટ બેંગ, મોર્ટિન, ફિનિશ, વેનિશ, કેલગોન, વૂલાઇટ, એરવિકઅને બીજીઘણી બ્રાન્ડસામેલ છે. 20 મિલિયન આર.બી. પ્રોડક્ટ્સદરરોજ આખીદુનિયામાં ગ્રાહકોખરીદે છે.

સાચું કામકરતી વખતે, ગ્રાહકો અનેલોકોને સૌથીઆગળ રાખવાની, નવી તકોશોધવાની, અમેજે કંઇપણકરી શકીએતે રીતેશ્રેષ્ઠ પરિણામઆપવાની અનેઅમારા તમામભાગીદારોને સહિયારીસફળતા અપાવવાનીઅમારી ધગશનાકારણે હંમેશા તેદુનિયાભરમાં અમારા40,000થી વધુવૈવિધ્યપૂર્ણ અનેકૌશલ્યવાન સહકર્મીઓમાર્ગદર્શન મળીરહે છે.

વધુ માહિતી માટે www.rb.comની મુલાકાત લો

*RB એ રેકિટ બેન્કિઝર ગ્રૂપ ઑફ કંપનીઝનું ટ્રેડિંગ નામ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button