સુરત

સુરત ખાતે બ્રાન્ડફ્લુએનસર ધ્વારા સીબા અવાર્ડ્સ 2022 નું આયોજન ક

બ્રાન્ડફ્લુએનસર ધ્વારા સીબા અવાર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાં થી 212 લોકોએ ઓનલાઇન ફોરમ ભરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અલગ અલગ કેટેગરી પ્રમાણે 41 ટોપ ઇનફ્લુએનસર અને બ્લોગરને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

આ વખતે એક અલગ કેટેગરીનું સમાવેશ કરવામાં આવ્યું હતું જેમાં ઓફ બીટ ઇનફ્લુએનસર ઓફ ધ યર બોલીવુડ પાપારાજી જે સુરતના અલનવાજ અબજાનીને આપવામાં આવ્યું હતું જે ઘણા સમય થી બોલીવુડ સેલિબ્રિટીને સુરતના કોઈ પણ જગ્યાએ આવ્યા હોય એમના વિડિયો ફોટો લઈ એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરતાં નજરે પડે છે એવાર્ડ મેદવ્યા બાદ અલનવાજ અબજાનીએ સુરતના તમામ લોકોનું દિલથી આભાર માન્યું હતું. આ એવાર્ડ શો નીરવ ચાહવાળા અને પનાસ એકૈડમી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button