વડોદરા
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ‘મુંબઈ તરંગ’નું વાર્ષિક કેલેન્ડરનું વિમોચન કર્યું

વડોદરા (ગુજરાત): રાષ્ટ્રીય અખબાર ‘મુંબઈ તરંગ’નું વાર્ષિક કેલેન્ડર સોમવારે, 17 જાન્યુઆરી, 2022 ના રોજ, સર્કિટ હાઉસ, વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વિમોચન કરાયા હતા.
આ પ્રસંગે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ગુજરાત પ્રભારી જતીનભાઈ ભુટા, ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ભટ્ટી, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ લીલાબેન વાઘેલા, વડોદરા જિલ્લા મહિલા પ્રમુખ તૃષ્ણા વ્યાસ, દિલીપ પટેલ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અંતમાં દિલીપ પટેલે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.