Year: 2022

  • ધર્મદર્શનGuinness World Record for Largest Collection of Swaminarayan Bhagwan Idols

    સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓના સૌથી મોટા સંગ્રહ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

    ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યા બાદ સ્વામિનારાયણ વિશ્વ વિક્રમ સમારોહ-2નું સફળતાપૂર્વક સંપન્ન મુંબઈ: શ્રી હરિ સત્સંગ સેવા ટ્રસ્ટ (કુંડલધામ) ના…

    Read More »
  • સુરતSITEX-2022 Season-2 will now be held in March after great success of the SITEX-2022 January 2022

    ચેમ્બર દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા ‘સીટેક્ષ– ર૦રર’એકઝીબીશનને મળેલી ભવ્ય સફળતા બાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે હવે માર્ચમાં ‘સીટેક્ષ– ર૦રર’(સીઝન– ર) યોજાશે

    ATUF સબસિડી હાલમાં ૧૦ ટકા છે, તેમાં પ્રપોઝ ડ્રાફટમાં TTDS વધારીને રપ ટકા કરવામાં આવશે, જેને લઇને પણ ઉદ્યોગકારોને નવા રોકાણ માટે પ્રોત્સાહન…

    Read More »
  • બિઝનેસDrillmec SpA will invest more than US 200 million in Global Hub which is being set up in India as a manufacturing unit for oil drilling rigs

    ડ્રીલમેક એસપીએ ઓઈલ ડ્રીલીંગ રીગના ઉત્પાદન એકમ તરીકે ભારતમાં સ્થપાઈ રહેલા ગ્લોબલ હબમાં 200 મિલિયન યુએસ ડોલરથી વધુ મૂડીરોકાણ કરશે

    આ ઉત્પાદન એકમથી દેશમાં ઉર્જા સુરક્ષાની ખાતરી પ્રાપ્ત થશે ડ્રીલમેક એસપીએ, જેની ગણના ઓઈલ ડ્રીલીંગ રીગના ઉત્પાદન ક્ષેત્રે ગ્લોબલ લીડર…

    Read More »
  • સુરતWebinar on ‘Global Funding’ by the Chamber for the purpose of providing guidance to entrepreneurs

    ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ફન્ડીંગ’ વિશે વેબિનાર

    સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૯ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે ૬:૦૦ કલાકે ‘ગ્લોબલ ફન્ડીંગ’વિષય…

    Read More »
  • સુરતFortyth Incident of Heart Donation by Donate Life from Surat

    સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની ચાલીસમી ઘટના

    ઓરિસ્સાના વતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ સુશીલ રામચંદ્ર સાહુ ઉ.વ. ૩૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય,…

    Read More »
  • સુરતWebinar organized by GCCI and SGCCI to make women aware of various laws for protection of women.

    આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવી જોઇએ, એના માટે દિકરીઓને ઉચ્ચ શિક્ષણ એ જ ઉપાય : સુરતના ડીસીપી પન્ના મોમાયા

    સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો  મહિલા પોલીસને ફરિયાદ કરી શકે…

    Read More »
  • ગુજરાતTrushna Vyas became the Women Vice President RPI (A) of Gujarat State

    તૃષ્ણા વ્યાસ આરપીઆઈ (એ)ના ગુજરાત રાજ્ય મહિલા ઉપાધ્યક્ષ બન્યા

    કચ્છ (ગુજરાત): રવિવાર 23 જાન્યુઆરી 2022 ના રોજ કચ્છના રાપર જિલ્લાના ટાઉનહોલમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A) સદભાવના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું…

    Read More »
  • સુરતChamber celebrates 73rd Republic Day

    ચેમ્બર દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

    સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ૭૩ માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત…

    Read More »
  • સુરતChamber conducts two-day workshop on 'Ethical Hacking' guidance on various methods of cyber reform

    ચેમ્બર દ્વારા બે દિવસીય ‘એથિકલ હેકીંગ’નો વર્કશોપ, સાયબર સુધારણાની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું

    સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૧ અને રર જાન્યુઆરી, ર૦રરના રોજ સવારે ૧૧:૦૦ થી…

    Read More »
  • UncategorizedChamber organizes four-day 'Global Textile Trade Fair' in three different states of USA

    ચેમ્બર દ્વારા USA ના ત્રણ જુદા-જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન

    ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી ર૪ ટકા કાપડનું નિર્યાત એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરાયું : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. રર જાન્યુઆરી, ર૦રરના રોજ સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં ચેમ્બર દ્વારા દુબઇ બાદ હવે યુ.એસ.એ.ના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનના આયોજનની જાહેરાત કરાઇ હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી ર૪ ટકા કાપડનું નિર્યાત એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી ભારતીય ટેક્ષ્ટાઇલ પ્રોડકટ્સ માટે યુ.એસ.એ.ના માર્કેટમાં ઘણી તકો ઉભી થઇ છે. આ તકોને યોગ્ય સમયે ઝડપી લેવા માટે તથા સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આગામી તા. ૧૦ અને ૧૧ જૂન, ર૦રરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશન યોજાશે. ત્યારબાદ તા. ૧પ જૂનના રોજ ટેકસીસ રાજ્યના ડેલેસ શહેરમાં તથા તા. ૧૮ જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે. ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહયા છે. યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ એકઝીબીશનમાં આવશે. યુ.એસ.એ.ના જ્યોર્જિયા સહિતના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો ચેમ્બર દ્વારા ત્યાંની સ્થાનિક એસોસીએશનની સાથે મળીને સંપર્ક સાધવામાં આવ્યો છે. જેમાં જ્યોર્જિયા રાજ્યના ૩૭૩, નોર્થ કોરોલીનાના પ૩૯, સાઉથ કોરોલીનાના ર૦૪, ફલોરીડાના ર૧પ, અલાબામાના ૯૦, ટેનીસીના ૧૦પ અને વર્જિનિયા રાજ્યના ૧૦૭ મળી કુલ ૧૬૩૩ ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો સમાવેશ થાય છે. આ એકઝીબીશનમાં પ્રથમ દિવસે માત્ર બીટુબી ઉપર ફોકસ કરાશે. જ્યારે બીજા દિવસે બીટુસી ઉપર ધ્યાન આપવામાં આવશે. ચેમ્બર દ્વારા યુ.એસ.એ.ની સ્થાનિક એસોસીએશન સાથે મળીને ત્યાંના બાયર્સ તથા ટ્રેડ એસોસીએશનના હોદ્દેદારો અને મેમ્બર્સને એકઝીબીશન માટે આમંત્રણ આપવામાં આવશે. ઉપરોકત સંદર્ભે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે યોજાયેલી મિટીંગમાં એકઝીબીશનમાં સુરત પેવેલિયન માટે પ૦ થી વધુ ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર જ બુકીંગની તૈયારી બતાવી હતી. જો કે, આ એકઝીબીશનમાં જે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડાયરેકટ એન્ડ પ્રોડકટ બનાવે છે તથા પોતાની વેબસાઇટ ધરાવે છે તેઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ અંગેની સ્ક્રુટીની કર્યા બાદ ચેમ્બર દ્વારા એકઝીબીટર્સ વિશે અંતિમ નિર્ણય લઇ તેઓનો સંપર્ક કરાશે. કાપડ ઉદ્યોગ બાદ હવે ચેમ્બર યુ.એસ.એ. ખાતે ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ એકઝીબીશનના આયોજન વિશે વિચારી રહયું છે. અત્રે નોંધનીય છે કે, ભારતના કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલે પણ ચેમ્બરના કાર્યક્રમમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને આપેલા એકસપોર્ટના ટાર્ગેટને પહોંચી વળવા માટે તથા ઇકોનોમિક વેલ્યુ ઓફ આઉટપુટ માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધ વધારવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ હવે ગ્લોબલ માર્કેટમાં સ્પર્ધાત્મક બને તે દિશામાં ચેમ્બર પ્રયાસ કરી રહયું છે. યુ.એસ.એ. ખાતે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને પગલે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી ટ્રેડ માટે માર્કેટ એકસેસ મળી રહેશે. ભારત અને યુ.એસ.એ. વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટની શકયતા વધી જશે. વેપારની પ્રવૃત્તિ માટે ટેરીફ બેરીયર ઉપર બ્રેક લાગશે અને ભારતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કરશે.

    Read More »
Back to top button