દક્ષિણ ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનોનું કોરોનાવિરોધી રસીકરણ

સૂરતઃ દેશભરમાં કોરોના પ્રતિકારક વેક્સિનેશન તબક્કાવાર ચાલી રહ્યું છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનો કોરોનાને મ્હાત  આપવા હોંશભેર રસી લઇ રહ્યા છે. રસીકરણની કામગીરી ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત કુલ ૯ જેટલા કેન્દ્રો પર ચાલી રહી છે.

Anti-coronary vaccination of teachers of government primary schools in Olpad taluka

તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે શિક્ષક ભાઇ-બહેનોને રસી લેવા અનુરોધ કરી કોરોનામુક્ત ભારત બનાવવાની નેમ વ્યકત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button