ધર્મદર્શન
શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરા નિમિતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિધ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે
શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરા નિમિતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિધ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઢ પાછળ હુક ખોચીને ફોરવીલ રીક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી રહ્યા છે લોકો ની મારી અમ્મા માતાજીની શ્રદ્ધાને લઈને લોકો છેલ્લા ૨૫ વર્ષની ઉજવણી કરી રહ્ય છે તમિલ સમાજના લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને તેનું ફળ માતાજી આશીર્વાદ આપે છે.