સુરત

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ૭૨ માં વન મહોત્સવ કાર્યક્રમમાં સુરત જિલ્લાના પ્રદિપભાઈ શિરસાઠને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

સુરત, ગુજરાત : સામાજીક વનીકરણ વિભાગ સુરત અને મહાનગરપાલિકા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં સુરત જિલ્લાના પ્રદિપભાઈ શિરસાઠ ને ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રોપાઓનું વાવેતર કરી/કરાવી તેનું જતનપૂર્વક ઉછેર કરી, પર્યાવરણ જાળવી ક્ષેત્રે ઉલ્લેખનીય / પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સુરતના ધારાસભ્યોશ્રીઓં, મેયર શ્રીમતિ હેમાલીબેન બોધાવાલા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના ઉપસ્થિતિમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button