ગુજરાત

૨૬૪ અનાજ ની કીટ નુ વિતરણ એ જે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

નરોડા ના સ્લમ વિસ્તાર ની ઝુપંડપટ્ટી પાસે અચાનક એ જે ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષભાઈ ઘેસાણી અને ઉપપ્રમુખ કૈલાસભાઈ ગૌસ્વામી પહોચ્યા હતા અને ઝુપંડાવાસી ઓ સાથે વાત કરતા અને કીટ આપતા જોવા મળ્યા હતા થોડા સમય પહેલા આ માસ માં જ તેમણે ૭૫૦૦ કપડા ના માસ્ક નુ વિતરણ કર્યુ હતુ, એ જે ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષભાઈ ઘેસાણી અને ઉપપ્રમુખ કૈલાસભાઈ ગૌસ્વામી હમેંશા જરૂરીયાતમંદ ની મદદ કરવા પહોચતા જોવા મળી રહ્યા છે, એ જે ચેરીટેબલ ટ્રસ્ટ અત્યારે બેરોજગાર લોકો કે જે ભણેલા છે અને નોકરી વગર ના છે તેવા લોકો માટે પણ ઘણા પ્રયાસ કરી રહ્યા છે. અને હવે એ જે ચેરીટેબલ ટ્રસ્ટ માતોશ્રી નામનુ વૃધ્ધાશ્રમ નિરાધાર બા – દાદા માટે નિઃશુલ્ક શરૂ કરી રહ્યુ છે, વધુ માહિતી માટે તમે પણ સંર્પક કરી શકો છો – 9586108786

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button